STORYMIRROR

Shaurya Parmar

Comedy

2  

Shaurya Parmar

Comedy

સ્ટેચ્યુ !

સ્ટેચ્યુ !

1 min
2.8K


કવ છું, ચાલને રમીએ સ્ટેચ્યુ 
આ બાળકોએ આ જ્ઞાન વહેંચ્યું 
ચાલને રમીએ સ્ટેચ્યુ 

મારા એવા કોઈ કામથી તને જો મનમાં હોય ખૂચ્યું 
તો લઈ મારું નામ તું કહી દેજે સ્ટેચ્યુ 

સ્વાદિષ્ટ ખોરાક રાંધે તું પણ મને જો ના પચ્યું 
તો લઈ તારું નામ હું કહી દઈશ સ્ટેચ્યુ 

સુંદરતા જોઈ કોઈની અજાણે પડી જાય જો નજરયું 
તો લઈ મારું નામ તું કહી દેજે સ્ટેચ્યુ 

શોપિંગ કરે તું વધારે ને મને જો લાગે મરચ્યું 
તો લઈ તારું નામ હું કહી દઈશ સ્ટેચ્યુ 

કોઈ દિ થાય જો કજીયો ને હુ કરું ઘરચ્યું 
તો લઈ મારું નામ તું કઈ દેજે સ્ટેચ્યુ 

કેવા ભગવાને ભેળા કર્યા છોડ જે હોય નરસ્યુ
સારા નો કરી સરવાળળો નરસા ને કહીએ સ્ટેચ્યુ


Rate this content
Log in

Similar gujarati poem from Comedy