STORYMIRROR

Pinky Shah

Tragedy

3  

Pinky Shah

Tragedy

સ્ત્રી છું હું

સ્ત્રી છું હું

1 min
919


સ્ત્રી છું હું

સંવેદનાથી ભરી ભરી,

મારા શ્વાસમાં છે સમજૂતી,


તોયે સમાજે મને ના નવાજી,

પહેરીને પિયરની આબરૂ

સાસરીની મર્યાદા હું બની,


જિંદગીના દરેક પગલે

કસોટીની એરણે હું ચડી,


દીકરી બની ને હોંશેથી વિહરું,

ત્યાં તો પાંખો મારી ને ગયું સૂચન,


સંકોરી મારી જાતને શરું કર્યું મે નવું જીવન,


નવા શહેર, નવા લોકો વચ્ચે

શરું કર્યું મે જીવવાનું આજીવન!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy