STORYMIRROR

Neelam Christian

Inspirational Tragedy

4  

Neelam Christian

Inspirational Tragedy

એક પગલું હારનું

એક પગલું હારનું

1 min
28.1K


જીવનની સફરમાં જીતવામાં મને કોઈ રસ નથી,

સૂરજ તપીને જો રોશની આપે તો, હારીને હસવામાં.

કોઈ ભુલ નથી.


ઝાકળના બિંદુ જો રોજ મરીને કળી ને જગાડે તો,

નાની નાની ઇચ્છા ને મારીને સબંધો ને સાચવવા,

કોઈ ભુલ નથી.


મૃત્યુ પછીતો બધાં રડે છે, સ્વજન માટે,

પણ જીવતાં માટે રડવું કોઈ ભુલ નથી.

હોય જો જીવનસાથી ના ચેહરા પર સ્મિત તો,

પ્રેમમા એમનાં એક પગલુ હારવામાં કોઈ ભુલ નથી.


જીવન જો મળતું હોય હારવાથી તો

ડગલે ને પગલે હારવામાં

કોઈ ભુલ નથી...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational