કવિ છું
કવિ છું
કવિ છું, પણ કાલ્પનિક ના થયો
અનુભવના આધારે હું પાસ થયો
શબ્દો નો ટ્રાફિક જયારે જયારે થયો
એટલો જ માનવ માનવથી દુર થયો
આંસુઓને પણ મળવા લાગ્યા મિત્રો
જ્યારથી ગઝલનો ઉદ્દભવ થયો.
કવિ છું, પણ કાલ્પનિક ના થયો
અનુભવના આધારે હું પાસ થયો
શબ્દો નો ટ્રાફિક જયારે જયારે થયો
એટલો જ માનવ માનવથી દુર થયો
આંસુઓને પણ મળવા લાગ્યા મિત્રો
જ્યારથી ગઝલનો ઉદ્દભવ થયો.