મહેમાનગતિ
મહેમાનગતિ
1 min
14.8K
દુઃખોની પાસે ભલે મારું સરનામું હોય,
મહેમાનગતિ મને પણ સારી આવડે છે.
શબ્દોની તિજોરી ભલેે નથી મારી પાસે,
મૌનની ભાષા મને પણ આવડે છે.
હારવાાની પણ મજા છે જીવનમાં,
પડીને ઊભુ થતા મને પણ આવડે છે.
