STORYMIRROR

Nirav Rajani "शाद"

Fantasy

3  

Nirav Rajani "शाद"

Fantasy

સરિતા

સરિતા

1 min
486

જોને સરિતા વહેતી સુંદર કેવી લાગે છે,

જાણે મનભાવન મોહિની જેવી લાગે છે.


સંકટ સર્વસ્વ હરતી અને નામ અલગ અલગ ધરતી,

જાણે કોઈ એક કૃષ્ણની બહેન હોય એવી લાગે છે.


જોતાં જ એને સર્વસ્વ ભુલાય જાય,

"નીરવ" જાણે એને બધી વાત હરી લેવી લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy