સ્પર્શ
સ્પર્શ
તારો મીઠો સ્પર્શ કરવા જાઉં
અને કેમ ફીસલી જાઉં છું?
તારું જરૂખે આવવું તને એ ગમતી રાત હતી...
મારુ તને મન ભરીને નીરખવું
મને ગમતી વાત હતી...
તારો જરૂખો અને મારુ નીરખવું...
તારી રાત અને મારી વાત
જોગ, સંજોગ અને યોગ...

