STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Others

3  

Rekha Shukla

Abstract Drama Others

સ્પર્શ

સ્પર્શ

1 min
192

ટેરવાં ના સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન...!!


હૈયા ને આવે સપનું કે રૂબરૂ હાસ્તો મળવાનું

છબીમાં મોરલો નાચે જોઈ મારું રીએક્શન થવાનું,


બુધ્ધુ થઈ ના ગોત, હજુ નથી ખોવાઈ આવવાનું

તસુ તસુ હીરલા માણેક, છે તપ્યાં પિંખાઈ તેવું થવાનું,


તુ જ તો શોધે તુજ ને રોજ નવું ક્રીએશન કરવાનું..!! 

માયા ઝૂલે બાઝી સાંકળ,પોકળ મંઝિલ આગળ થવાનું,


તડકાનો ઉતારો બર્ફીલા રણમાં પગલાં પાછળ ઝાંકળ

ટેરવાં ના સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન હા હા થવાનું.!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract