STORYMIRROR

Mahendra R. Amin

Inspirational Children

4  

Mahendra R. Amin

Inspirational Children

સ્પર્શ એ બાળપુષ્પનો

સ્પર્શ એ બાળપુષ્પનો

1 min
335

અનંત ને મધુરો હતો એ ગુલાબના સ્પર્શનોય સ્પર્શ,

જીવનની મધુરવેલી પુષ્પનો હતો અનેરો એ સ્પર્શ.


દેખતાંની સાથે જ અદભૂત રોમાંચ પ્રેરે એ પુષ્પ,

નજર એના મુખ કમળે જતાં ગાલે ફરે એ સ્પર્શ.

  

કેટલાંય ભાવિ સ્વપ્નો કેરું નિર્માણ હતું એ પુષ્પ,

એની આંખોમાં રમી રહ્યો હતો નિરાળો એ સ્પર્શ.


'મૃદુ' મતે વેલી બની લહેરાય રહ્યું એ લહેરી પુષ્પ,

નયનથી નજરમાં વરતાય દિલેરી પુષ્પનો એ સ્પર્શ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational