Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra R. Amin

Romance

4  

Mahendra R. Amin

Romance

પ્રેમની એ ક્ષણ ...!!

પ્રેમની એ ક્ષણ ...!!

1 min
399


પ્રેમની એ ક્ષણ જે મારા જીવનમાં અલૌકિક છે,

દિલમાં ઊઠેલા એ સ્પંદનોની વાત જ નિરાળી છે,


મળ્યા હતા પહેલી વાર એ યાદો ઘણી રસીલી છે,

નજર એક થતાં જ મલકાતાં હતાં એ હકીકત છે,


તિરછી નજરે ઘાયલ કર્યાની પળ જે હજુ યાદ છે,

ભૂલાય કેમ એ અનેરી પળ જે દિલમાં અકબંધ છે,


પ્રેમની પરિપાટી પર પડેલા એ અક્ષરો સાચવ્યાં છે,

દિલથી દિલ મળ્યાની રસીલી વાતો દિલમાં સ્ફૂરે છે,


'મૃદુ'ની પ્રીતના પ્રેમાંકુર સ્નેહ પાલવ થકી ફૂટ્યા છે,

પ્રણયના પારિજાતમાં પ્રેમની એ ક્ષણ રમી રહી છે,


Rate this content
Log in

Similar gujarati poem from Romance