Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra R. Amin

Inspirational Others

4  

Mahendra R. Amin

Inspirational Others

ભારતના યુવાનને

ભારતના યુવાનને

1 min
223


હવાના એ તરંગો સાથે ચાલવું પડશે તારે,

આપત્તિના એ ઢેર હેઠળ જીવવું પડશે તારે,


વસી રહ્યા છીએ અંધારામાં સૌ આપણે,

સૂરજની જેમ નભમાં પ્રકાશવું પડશે તારે,


હકૂમતે દીધું જે કંઈ, તે તો ઈલાજ નહોતો,

અમારા એ જખમોને ભરી દેવા પડશે તારે,


ધર્મને હવે ક્યાંય આપણે જવા નથી દેવો,

સહાય માટે સદાય લડતા રહેવું પડશે તારે,


સળગાવવા નીકળેલા એ બધાને કહી દેજ,

અમારા દિલની આગથી બચવું પડશે તારે,


'મૃદુ' શબ્દે ગણાય છે એ રખડેલ જાનવર,

આવા બેફામ દેશદ્રોહીથી ડરવું પડશે તારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational