પ્રેમાળ જિંદગી
પ્રેમાળ જિંદગી
પ્રેમાળ જિંદગીએ કસુંબીનો ભર્યો,
મોસમ ફૂલની કળિયોથી કોમળ દાખવ્યો,
અમૃતભરી વિષનો પ્યાલો પ્રેમના જિલે પીધો,
અધૂરા જીવતરની કહાની ભલે બને મારુ મન તને દેખે
આરજુ ઝુકાવી ક્ષણભરના ચન્દ્રમાં નિહાળી લીધો,
મુખ જોતા ઉભરી આવે જ્યારે ચહેરો તુજ સંગ પકડ્યો,
વેણ સુરમધુર મનતન ડોલાવે સૂરજ અનેરો જિંદગીમાં ફેલાવે,
ઘડીઓ ગણી જ્યારે પળભરની યાદોમાં તારી છબી મુજને નિહાળે,
દિલ તુજને ભાવેશ કહે ભરોસો અકબંધ રાખજે,
જ્યારે દિલ સેજલ હૈયું આ જન્મને સથવારે તુજને રાખે.

