STORYMIRROR

Pooja Kalsariya

Romance

4  

Pooja Kalsariya

Romance

હું તારી સાથે જ છું

હું તારી સાથે જ છું

1 min
537

ભલે રોજ વાત ન થાય,

પણ હું તારી સાથે જ છું, 

ભલે તું મને જોવે નહીં,

પણ હું તારી સાથે જ છું.


ભલે તું ગુસ્સો કરે મારા પર,

પણ હું તારી સાથે જ છું,  

ભલે તુું પ્રેમ ન કરે મને,

પણ હું તારી સાથે જ છું.


ભલે તું નફરત કરે મને,

પણ હું તારી સાથે જ છું, 

તું માને કે ના માને પણ,

મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી,

હું તારી સાથે જ છું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance