મંગલફેરા
મંગલફેરા
મંગળફેરાએ વચનોની ગાંઠે બધાંશું,
સમર્પિત હશે જીવન મારુ તુજને
આંધી કે તોફાન આવે હરપળમાં રહીશું,
વિશ્વાસની પવિત્ર ગાંઠ બાંધી લવું તુજને,
એકબીજાનો હાથ થામીને સાથે ચાલી નિકળીશું,
હશે, કયારેક, જિંદગીની સફરમાં હાથ છૂટશે,
અંતરમાં રહેલો મારો પ્રેમની આશાના કિરણો પ્રગટાવસે,
જન્મ જન્મ સાથ રહીશું મનની આંખોમાં પ્રેમ ભરી જઈશું,
વિષનો ઘૂંટ અમૃત ઝીખીને પ્રેમના ભાવેશના સાથમાં રહેશે.

