સપનાની વાત..!
સપનાની વાત..!
હોય કોઈ એવું લાઈફમાં,
કરું હું યાદ જેને પલ-પલ..
હોઉં ફ્રી ત્યારે જ નહીં,
હોઉં બીઝી ત્યારે પણ,
કરું હું યાદ જેને પલ-પલ!
ખબર હોય, એ બીઝી છે,
છતાં રાખું આશા એનાં મેસેજની..
ઘડી-ઘડી થાઉં ઓનલાઈન,
જોવા એનું લાસ્ટ સીન!
થાય એ ઓનલાઈન,
કરવા મેસેજ મને..
જોઈ મને એ ઓનલાઈન,
કરે મેસેજ એ એ જ સેકન્ડે એ..!

