STORYMIRROR

Nirali Jarasania

Fantasy Inspirational

2.5  

Nirali Jarasania

Fantasy Inspirational

તું કૃષ્ણ!

તું કૃષ્ણ!

1 min
453


મારી રગ રગ તું કૃષ્ણ,

મારું તન-મન તું કૃષ્ણ!


મારું ભીતર તું કૃષ્ણ,

મારું બાહ્ય તું કૃષ્ણ!


મારું ખોરડું તું કૃષ્ણ,

મારી અંતરાત્મા તું કૃષ્ણ!


મારું હાસ્ય તું કૃષ્ણ,

મારા અશ્રુ તું કૃષ્ણ!


મારી ભાષા તું કૃષ્ણ,

મારી પરિભાષા તું કૃષ્ણ!


મારી જીવનશૈલી તું કૃષ્ણ,

મારો જીવનસાથી તું કૃષ્ણ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy