Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Jarasania

Classics

3  

Nirali Jarasania

Classics

મારી યાદની એ વાતો!

મારી યાદની એ વાતો!

1 min
439


જૂની એ કેડી ને

જાણીતી એ રાહો,

મારી યાદની એ વાતો!


આંબા મીઠા ને

મધ મીઠા એના ફળ!


એ ખુલ્લું આકાશ ને

ધરતી લીલીછમ!


મધુવંતીનો કાંઠો ને

માંગરોળનો દરિયો!


ગિરનારની તળેટી ને

સતાધારના સંત!


મા ઉમાનું ધામ ને

માધવપુરની બેઠક!


એ નવાબનો દરબાર ને

શિલાલેખ અશોકનો!


'નિરાલી' એ સફર ને

સફરની એ યાદો,

મારી યાદની એ વાતો!



Rate this content
Log in

Similar gujarati poem from Classics