STORYMIRROR

Dr. Riya Patel

Tragedy Classics

4  

Dr. Riya Patel

Tragedy Classics

પેલું જૂનું ઘર...!!

પેલું જૂનું ઘર...!!

1 min
293

પૂછે છે બાળક પિતાને વહાલથી;

શું ફરક હતો કુટુંબમાં તમારા મારા સમય થી?


ખેંચી ગયો સવાલ પિતાને ભૂતકાળના દરિયા માં;

લાઇ આવ્યા એ સંયુક્ત પરિવારના પળ ભીનાશ નયનમાં.


હતા દાદા-દાદી, માતા-પિતા, ભાઈ-બહેનો જેમાં;

હસી-ખુશી, આંસુ-માફી ચાલતા રહેતા તેમાં.


લાગણી સૌ પ્રતિ ઘણી હતી;

સંસ્કારની જ ફક્ત સંપત્તિ હતી.


દુઃખ અને કર્યો, વહેંચે ઓછા થતાં;

સુખ અને સંતોષ, વહેંચે વધી જતાં.


આજે પર પ્રાંતમાં રહીને યાદ આવે બાળપણની સ્મૃતિઓ;

આજના તેજ જીવનમાં ખોવાઈ ગયો છે વડીલોનો છાંયડો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy