STORYMIRROR

Dr. Riya Patel

Inspirational

5.0  

Dr. Riya Patel

Inspirational

કઠોર સવાલ

કઠોર સવાલ

1 min
191


કહ્યું તે મને હમેશા પડછાયો બનીશ તું,

સ્ત્રી જાતિ પર આટલો આવેશ શું ?


પુરુષ તો બનશે ચાલક,

તું સ્ત્રી એટલે ચાલીશ પાછળ !


પાબંદીઓ મુજ પર તે ખૂબ લગાવી,

શું મારી શક્તિઓ એ નાખ્યો તને ગભરાવી ?


પુરાવા આપવા પડ્યા મારે હમેશા,

દરેક ક્ષણ, જગ્યા અને શાખામાં !


પિતૃસત્તાક સમાજની ખોખલી સમજને છે આ સવાલ,

જે આપી શકે છે સંતાન, 

તેની તાકાત પર કઈ રીતે ઉઠે કોઈ સવાલ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational