STORYMIRROR

Dr. Riya Patel

Drama

3  

Dr. Riya Patel

Drama

સૌથી વફાદાર મિત્ર !!

સૌથી વફાદાર મિત્ર !!

1 min
435

સૌથી વફાદાર મિત્ર જેવાં,

 સુખમાં પાછળ પણ દુઃખમાં સૌથી પહેલાં, 

એવા આંસુ મારા...!!


સૌથી વફાદાર મિત્ર જેવાં,

સ્વાદ ખારો પરંતુ રોગ ભગાડે એવાં,

આ આંસુ મારા...!!


સૌથી વફાદાર મિત્ર જેવાં,

મનની બધીજ લાગણીઓ ને પારદર્શક બનાવે,

એવાં આંસુ મારા...!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama