STORYMIRROR

Dr. Riya Patel

Romance

4  

Dr. Riya Patel

Romance

તું - એક રચના..!!

તું - એક રચના..!!

1 min
219

સાગર - એટલે તારી આંખો જેવો,

ઉંડો અને ચંચળ..


સાગર - એટલે તારા સ્મિત જેવો,

ખિલખિલાટ અને નિખાલસ,


સાગર - એટલે તારા વિચારો જેવો,

પાવન અને દ્રઢ,


સાગર - એટલે તારી વાતો જેવો,

રમ્ય અને મનમોહક,


હવે, જીવનમાં તું એટલે જ,

સંતોષનો સાગર અને વહાલનો દરિયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance