STORYMIRROR

Hemisha Shah

Drama

3  

Hemisha Shah

Drama

કરામત

કરામત

1 min
183

હતી શબ્દોની કરામત 

કાગળે કવન લખાઈ ગયું..

 

હૃદયે યાદવાસ્થળી થઈ 

ને ગઝલ જેવું રચાઈ ગયું...

 

આતો નીકળી મન સફરે 

ને ઝાંઝવે જળ દેખાઈ ગયું ...


મળ્યા હતા કેવા અજાણતાં ને 

નસીબે સંબંધ જેવું લખાઈ ગયું... 


ઉગ્યા હતા લાગણીના ઝાકળ 

નજર મળતા હૃદયે એ રેલાઈ ગયું... 


અમસ્તા આજે ભરી શોકસભા ખુદની 

ફક્ત એક નજરે ખરું આંસુ છલકાઈ ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama