STORYMIRROR

Jagruti rathod "krushna"

Drama

3  

Jagruti rathod "krushna"

Drama

જાગી આંખે સવાર

જાગી આંખે સવાર

1 min
154

ન આવને આમ શમણાંમાં, 

હૃદય મારું ધબકાર ચૂકી જાય છે !


તારી આ મનમરજી,

લાગણીના તારતાર કરી જાય છે !


યાદોને આંસુઓનો આ સાગર,

બાંધ બધા પાર કરી જાય છે !


વિચલિત બને આ મન મારું,

જાગી આંખે સવાર થઈ જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama