આંગળી પકડીને
આંગળી પકડીને
આજ આંગળી પકડી એની, કાલે એ મારી પકડશે !
એવો વિચાર કરીને તમે, વ્હાલ બાળકને ના કરશો,
આજની ઘડીને આજે માણો, બાળકોની આંગળી પકડજો
વિના સ્વાર્થે કરજો તમે કર્મ, ફળની આશા ના હવે કરશો.