STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

સ્નેહ સંબંધ

સ્નેહ સંબંધ

1 min
134

રહ્યા લિસોટા

રહી ગઈ છે યાદો

સ્નેહ સંબંધો.


સ્નેહ સંબંધો

એકબીજાની સાથે

ઘર જેવા જ.


પહેલો સગો 

પાડોશી કહેવાય 

સાથ નિભાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama