STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમમાં પાગલ

પ્રેમમાં પાગલ

1 min
341

તારા નગરમાં આવ્યો છું હું,

તારો ચહેરો જોવા,

તારા દિલના દ્વાર ખોલુ છું હું,

મારું નામ દિલમાં કોતરવા,


તું છો મારી દિલની ધડકન હું,

આવ્યો છું દિલ તારૂં લૂંટવા,

ડોલી લઈને આવીશ લેવા હું,

મારી મલ્લિકા તને બનાવવા,


ઠોકરો ખાઈને આવ્યો છું હું,

તારો પ્રેમ દિવાનો બનવા,

મોતની પરવા નથી કરતો હું,

આવ્યો છુંં પ્રેમ જંગ જીતવા,


મહેફિલ સજાવીને આવ્યો છું હું,

ગઝલ તારા પ્રેમની લખવા,

જામની પ્યાલી લાવ્યો છું હું,

તારા કોમળ હાથે પીવા,


વાટ જોઉં છું તારા ઈશારાની હું, 

દિલમાં મારા તને સમાવવા,

તારા પ્રેમમાં પાગલ "મુરલી"હું, 

તારો મજનું, તું મારી લૈલા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama