Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Jarasania

Others

3  

Nirali Jarasania

Others

શહીદોને શ્રદ્ધાંજલિ

શહીદોને શ્રદ્ધાંજલિ

1 min
1.1K


અલવિદા કહી ગયા

આમ તમે !


ન કોઈ જાણ, ન ટપાલ

લખી ગયા તમે !


ફૂલ મારુ

હાથમાં જ રહી ગયું !


બક્ષિસ મારી ભારતમાતાને

આપી ગયા તમે !


હે જગન્નાથ !

નાથ મારા તુજ ને અર્પણ,

રાખજો હૃદયમાં સદાયે એમને !


Rate this content
Log in