STORYMIRROR

Nirali Jarasania

Classics Drama

3  

Nirali Jarasania

Classics Drama

આંખ મારી ફૂટી!

આંખ મારી ફૂટી!

1 min
331


પબજી-બબજી રમતા રમતા,

આંખ મારી ફૂટી!


ન વાંચી શકું હું દૂરનું,

કેમ રે ગણુ હું ચાંદ-તારા?


સપનામાં આવે મને એ બંદૂક નાની-મોટી,

મારી ખાઉં હું ચીકન-તંદુરી!


કાઢું કલાકો લઈ મોબાઈલ હાથમાં,

ન રહ્યા કોઈ દોસ્ત રમવા મેદાનમાં!


કોઈ મમ્મીને ન કહેતા,

મારશે મને એ લાફા!


પબજી-બબજી રમતા રમતા,

આંખ મારી ફૂટી!


Rate this content
Log in

Similar gujarati poem from Classics