STORYMIRROR

Umesh Tamse

Inspirational Classics

4  

Umesh Tamse

Inspirational Classics

મૈત્રી...

મૈત્રી...

1 min
26K


ફૂલ સમાન છે પવિત્ર મૈત્રી,

નિસ્વાર્થ ફોરમ ફેલાવે મૈત્રી.

બે હૈયાને જોડતી કડી મૈત્રી,

માનવમહીં છે લાગણી મૈત્રી.

સુખમાં ખુશી વહેંચે છે મૈત્રી,

દુઃખમાં પીડા ઘટાડે છે મૈત્રી.

દીનજનોને મદદ કરે છે મૈત્રી,

ભટકેલાને પથ બતાવે મૈત્રી.

માતાનો બાળ પ્રત્યે પ્રેમ મૈત્રી,

ગુરુનો શિષ્ય પ્રત્યે માન મૈત્રી.

માનવમાં માનવતા છે મૈત્રી,

મિત્રમાં મૈત્રીભાવ છે મૈત્રી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational