Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Jarasania

Drama

2.5  

Nirali Jarasania

Drama

પ્રવાસી

પ્રવાસી

1 min
435


આવ્યા ખાલી હાથે,

ખાલી હાથે જવાના!


આ શી માંડી છે ભવાઈ,

તારી- મારી કરવાની?


છીએ એક પ્રવાસી,

બની રહીએ એક પ્રવાસી!


પ્રકૃતિ આ છે તારી મારી સૌની,

નથી અધિકારી તું, નથી હું!


રહીએ બની કુદરતના સંતાન,

ન કંઈ તારું, ન કંઈ મારુ!



Rate this content
Log in

Similar gujarati poem from Drama