Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Jarasania

Drama

2  

Nirali Jarasania

Drama

નીર V/s નિરાલી

નીર V/s નિરાલી

1 min
444


ક્યારેક ઝરણાં-સી કોમળ,

ક્યારેક સાગર-સી ખારાશ!


ક્યારેક ઉછળતી કૂદતી નદી સમી,

ક્યારેક સમુદ્ર-સી શાંત!


ક્યારેક મૃગજળ-સી મશ્કરી કરતી,

ક્યારેક ઝાકળ-સી નમ!


ક્યારેક વરસાદી વાદળી-સી,

ક્યારેક અમી ભરી અશ્રુધાર!


ક્યારેક વાવ સમી ઊંડી,

ક્યારેક ખાબોચિયા-સી છીછરી!


Rate this content
Log in