STORYMIRROR

Chetan Gondaliya

Classics

4  

Chetan Gondaliya

Classics

આવતા જન્મે

આવતા જન્મે

1 min
225

હે પ્રભુ! મને

પશુ-પંખી બનાવજે;

કે મચ્છર-માખી બનાવજે

અને જો

પુણ્ય ઓછું પડ્યું હોય ,

...અને તેથી જો -

માણસ જ બનાવવો હોય,

તો એવા ગ્રહ પર,

કે જ્યાં -

અછત-અગવડ ભલેને હોય,

પણ

પરસ્પર સંબંધ, લાગણી, પ્રેમ

ભરપૂર હોય !!


Rate this content
Log in

Similar gujarati poem from Classics