STORYMIRROR

Chetan Gondaliya

Others

3  

Chetan Gondaliya

Others

સમય બહેરો હોય છે

સમય બહેરો હોય છે

1 min
158

સમય બહેરો હોય છે !

કોઈનું નથી સાભળતો,


પણ એ આધળો નથી હોતો,

નજર બધા પર રાખે છે.


Rate this content
Log in