Chetan Gondaliya
Children
ગીચ ટ્રાફિક,
નિર્ભય મન શિશુ.
મા-પલ્લું ઝાલી
ઓળંગે, પલ્લું-મુઠ્ઠી
એ વચ્ચે વસે ઈશ !
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ
ગદા ને ચક્ર ઘસાઈ ગયા છે સાવ.. ગદા ને ચક્ર ઘસાઈ ગયા છે સાવ..
'હૃદય પર પથ્થર મૂકીને ઓળંગાવે છે ઉંબરો, જગતનું શ્રેષ્ઠ કન્યાદાન તું પણ કરીને બતાવ, ખિસ્સા હોય ખાલી અ... 'હૃદય પર પથ્થર મૂકીને ઓળંગાવે છે ઉંબરો, જગતનું શ્રેષ્ઠ કન્યાદાન તું પણ કરીને બતા...
..શેકહેન્ડ કરતા હાથની ગરમાહટ, આંખમાંથી ટપકેલું છેલ્લું આંસુ..બધું ક્યાં કૅમેરામાં કેદ થાય છે ? ..શેકહેન્ડ કરતા હાથની ગરમાહટ, આંખમાંથી ટપકેલું છેલ્લું આંસુ..બધું ક્યાં કૅમેરામા...
ઊંચા ગગને-વિરાટ આભમાં ઉડાન કરવું જ પડે એ આશયથી ચકલી તેનાં બચ્ચાંને માળામાંથી બહાર ધકેલી દે. બસ! એ જ ... ઊંચા ગગને-વિરાટ આભમાં ઉડાન કરવું જ પડે એ આશયથી ચકલી તેનાં બચ્ચાંને માળામાંથી બહા...
હાથ ફેરવું માથે તો પણ 'મ્યાઉ..' 'મ્યાઉ..'ના બોલે. પાસે બેસી ગીત ગાઉં હું, તો પણ ના એ ડોલે. મમ્મી પ... હાથ ફેરવું માથે તો પણ 'મ્યાઉ..' 'મ્યાઉ..'ના બોલે. પાસે બેસી ગીત ગાઉં હું, તો પણ...
કેવી મજાની શાળા છે મારી,. માતાના જેવી લાગે છે વ્હાલી, રોજે રોજે નવું નવું વ્હાલ આપે રે. મારી શાળા... કેવી મજાની શાળા છે મારી,. માતાના જેવી લાગે છે વ્હાલી, રોજે રોજે નવું નવું વ્હા...
'વીતેલું બાળપણ તેના પાલવમાં અનેક કડવી મીઠી બાળપણની યાદો સમેટીને બેઠું છે. આજે કવિને એ બાળપણ યાદ આવ્ય... 'વીતેલું બાળપણ તેના પાલવમાં અનેક કડવી મીઠી બાળપણની યાદો સમેટીને બેઠું છે. આજે કવ...
એ હાથી ઉડે...એ ઘોડા ઉડે, એ હાથી ઉડે, ઘોડા ઉડે, પગ છે તોયે પાંખો છે જોડે, છે માછલીઓનો માળો સુંદર,‘ને ... એ હાથી ઉડે...એ ઘોડા ઉડે, એ હાથી ઉડે, ઘોડા ઉડે, પગ છે તોયે પાંખો છે જોડે, છે માછલ...
'ચકકી બાઈ રિસાણા કહે મોબાઈલ લાવી આપો, મોબાઈલ લાવી આપો એમાં સીમ નવું નાખી આપો.' સમય સાથે તાલ મિલાવતું... 'ચકકી બાઈ રિસાણા કહે મોબાઈલ લાવી આપો, મોબાઈલ લાવી આપો એમાં સીમ નવું નાખી આપો.' સ...
નિશબ્દ રહીને ફક્ત જોયા જ કરવું, વાત કરવાનીય હિંમત થાય નહીં... અંગત મિત્રો જાણે આ પાગલપણું, અને એ ... નિશબ્દ રહીને ફક્ત જોયા જ કરવું, વાત કરવાનીય હિંમત થાય નહીં... અંગત મિત્રો જાણે...
ગિલ્લી દંડો,પકડાપકડી ,ધમાલ ધમધમ ગોટો, એય લહેરથી સંગીતખુરસી કબડી સાથે ખોખો. સંતાકૂકડી રમતાં રમતાં કરવ... ગિલ્લી દંડો,પકડાપકડી ,ધમાલ ધમધમ ગોટો, એય લહેરથી સંગીતખુરસી કબડી સાથે ખોખો. સંતાક...
'મોટી થઈ એ ઈયળ જ્યારે પોતે જ કોશેટો બનાવતી ગઈ કોશેટાની જ અંદર જ રહીને પોતાનું જ રુપાંતર કરતી ગઈ.' એક... 'મોટી થઈ એ ઈયળ જ્યારે પોતે જ કોશેટો બનાવતી ગઈ કોશેટાની જ અંદર જ રહીને પોતાનું જ ...
'નથી રહયા એ પાન આજે, ને નથી રહ્યો એ સહવાસ, તારા બચપણ આગળ તો આ મોટપ આખી બકવાસ.' બાળપણની મીઠી વાતોની ય... 'નથી રહયા એ પાન આજે, ને નથી રહ્યો એ સહવાસ, તારા બચપણ આગળ તો આ મોટપ આખી બકવાસ.' બ...
કાશ ફરી એકવાર મને બચપન મળી જાય! સુખ-દુઃખમાં સાથ આપનાર એ મિત્રો મળી જાય માતા પિતાના વ્હાલની લાગણીની એ... કાશ ફરી એકવાર મને બચપન મળી જાય! સુખ-દુઃખમાં સાથ આપનાર એ મિત્રો મળી જાય માતા પિતા...
હાથ પગ હૈયું છે હાથનાં ઓજાર, બેઠાને ઢગુંલી કરું પગના પંજા પર, ભીની કોરી રેત એકઠી કરૂ પગ પર, ઘણું મજબ... હાથ પગ હૈયું છે હાથનાં ઓજાર, બેઠાને ઢગુંલી કરું પગના પંજા પર, ભીની કોરી રેત એકઠી...
'દુનિયાની વાસ્તવિકતાઓથી ત્રસ્ત માનવી પોતાનું મનગમતું બાળપણ યાદ આવે છે, તે ભગવાન પાસે પોતાનું બાળપણ પ... 'દુનિયાની વાસ્તવિકતાઓથી ત્રસ્ત માનવી પોતાનું મનગમતું બાળપણ યાદ આવે છે, તે ભગવાન ...
પાટી, પેન સાથે રમતા ચકીના પાણી કુંડા ભરતા ભાઇના હાથે એકડો ઘુંટી ટીચર પાસે વેરીગુડ સીખી જોર જોર સંભળા... પાટી, પેન સાથે રમતા ચકીના પાણી કુંડા ભરતા ભાઇના હાથે એકડો ઘુંટી ટીચર પાસે વેરીગુ...
મૂળ ફેલાતાં રહે આ પ્રેમનાં ઊંડે સુધી, એટલું પાણી દિલોમાં ખાસ પાવી જોઈએ. મૂળ ફેલાતાં રહે આ પ્રેમનાં ઊંડે સુધી, એટલું પાણી દિલોમાં ખાસ પાવી જોઈએ.
women are not disposable ..... women are not disposable .....
નાના છે હાથ, એથીય નાની બુધ્ધિ, જાતે ખાતા ના આવડે મને, મા મારું મોઢું કોણ લૂછી આપશે? નાના છે હાથ, એથીય નાની બુધ્ધિ, જાતે ખાતા ના આવડે મને, મા મારું મોઢું કોણ લૂછી...