સફળતાના કપડા
સફળતાના કપડા


સફળતાના કપડા,
તૈયાર નથી મળતા સાહેબ,
એને સીવવા માટે,
મહેનતનો દોરો જોઈએ !
થિગડું મારતાં આવડે તો !
તો એ પણ એક કળા છે,
સાહેબ, પછી
એ 'વસ્ત્ર' હોય કે 'વાત' !
સફળતાના કપડા,
તૈયાર નથી મળતા સાહેબ,
એને સીવવા માટે,
મહેનતનો દોરો જોઈએ !
થિગડું મારતાં આવડે તો !
તો એ પણ એક કળા છે,
સાહેબ, પછી
એ 'વસ્ત્ર' હોય કે 'વાત' !