Chetan Gondalia

Abstract

3.7  

Chetan Gondalia

Abstract

માપણું

માપણું

1 min
177


હૈયાને હૈયાની 

હૂંફ મળે એ જ 

સાચું તાપણું,


બાકી કોણ - કેટલું આપણું ? 

એનું છે ક્યાં કોઈ માપણું..!


Rate this content
Log in