સેનેટાઈઝ
સેનેટાઈઝ


શબ્દો ને "સેનેટાઈઝ" કર્યા છે
અને કવિતાઓ પર
"કરફ્યુ" લગાવ્યો છે,
ફેલાય નહીં "સંક્રમણ"
મારા પ્રેમ નું એટલે
લાગણીઓ પર
"લોકડાઉન" લગાવ્યું છે...!
શબ્દો ને "સેનેટાઈઝ" કર્યા છે
અને કવિતાઓ પર
"કરફ્યુ" લગાવ્યો છે,
ફેલાય નહીં "સંક્રમણ"
મારા પ્રેમ નું એટલે
લાગણીઓ પર
"લોકડાઉન" લગાવ્યું છે...!