કડવાશને ક્વોરન્ટાઈન કરીએ
કડવાશને ક્વોરન્ટાઈન કરીએ

1 min

23.6K
ચાલો આજે
મનના કોઈક ખૂણે,
કોઈ વિશે પડેલી
કડવાશને ક્વોરન્ટાઈન કરીએ,
શું ખબર, કોઈ સંબંધ
વેન્ટિલેટર પર જતો
અટકી જાય.!