ચાલતા રહે શ્વાસ
ચાલતા રહે શ્વાસ

1 min

11.6K
ચાલતા રહે શ્વાસ એટલે
બધુ રોકાઈ ગયું છે,
જીવવાની ઈચ્છામાં સૌ
કોઈ અંદર પૂરાઈ ગયું છે.
ચાલતા રહે શ્વાસ એટલે
બધુ રોકાઈ ગયું છે,
જીવવાની ઈચ્છામાં સૌ
કોઈ અંદર પૂરાઈ ગયું છે.