STORYMIRROR

Chetan Gondalia

Abstract Inspirational Classics

4.6  

Chetan Gondalia

Abstract Inspirational Classics

લાગણીનાં છોડ

લાગણીનાં છોડ

1 min
68


મુઠ્ઠી-બે મુઠ્ઠી,

" માફી-બીજ " વાવી દો..

આ ચોમાસામાં,

ફરી ઊગી ઊઠશે; 

લાગણી-લીલાં છોડ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract