STORYMIRROR

Kalpesh Vyas

Romance Classics

4  

Kalpesh Vyas

Romance Classics

બે દિલ સામે ભટકાણા રે!

બે દિલ સામે ભટકાણા રે!

1 min
538

બે દિલ સામે ભટકાણા રે, ભટકાણા રે ભટકાણા,

દિલ વાદળો સમા ભટકાણા રે, ભટકાણા રે ભટકાણા,


એની આંખોના પલકારા રે, પલકારા રે પલકારા,

કેવા ન્યારા એ પલકારા રે, પલકારા રે પલકારા,


જાણે 'વિજળીના' ચમકારા રે, ચમકારા રે ચમકારા,

ચમક્યા જાણે બે તારા રે, ચમક્યા બે દિલના તારા,


વધતા દિલના ધબકારા રે, ધબકારા રે ધબકારા,

ઘટતા દિલના ધબકારા રે, ધબકારા રે ધબકારા,


ઈરાદા મારા બટકાણા રે, બટકાણા રે બટકાણા,

પોલાદ જેવા ઈરાદા રે, બટકાણા રે બટકાણા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance