STORYMIRROR

Shruti Dave Thaker

Fantasy

3  

Shruti Dave Thaker

Fantasy

સપનાની સૃષ્ટિ

સપનાની સૃષ્ટિ

1 min
219

જેમ સૂરજની કિરણોનું આ સૃષ્ટિમાં ચમકવું,

તેમ સપનાની સૃષ્ટિમાં તારું આ દમકવુંં.


મારા આ ઉદાસ જીવનમાં તારુ

બુલબુલની જેમ ચહેકવું,

ને મારા વિચારવિશ્ચમાં તારુ ઝબકવું,


શ્વાસોના સિતારમાં તારુ ઝણકવું,

ને લોહીની દરેક બુંદ સાથે તારુ ધબકવુંં,


હવે તો જાણે કે સપનાનાં

મહેલમાં તારુ મહેકવું, 

એમ લાગે જાણે શરણાઈ ને ઢોલનું ધ્રબકવુ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy