STORYMIRROR

Shruti Dave Thaker

Tragedy Inspirational

3  

Shruti Dave Thaker

Tragedy Inspirational

ક્યારેક અંત આવશે

ક્યારેક અંત આવશે

1 min
249

કે પાનખરૠતુનો ક્યારેક અંત આવશે, 

કે આવશે નવપલ્લવિત વસંતઋતુ.


કે પૂરો થશે ક્યારેક સંધ્યાનો સમય, 

કે ઊગશે ક્યારેક સોહામણી સવાર,


કે વિરહની પળોનો ક્યારેક અંત આવશે, 

કે આવશે કયારેક મધુર મિલનની ક્ષણો,


કે મારી આ લાંબી સફરનો ક્યારેક અંત આવશે, 

કે થશે મને ક્યારેક મંઝિલ મારી પ્રાપ્ત.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy