Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pritima jogariya

Tragedy Inspirational Children

3  

pritima jogariya

Tragedy Inspirational Children

સફળતા

સફળતા

1 min
156


મળે ના સફળતા આમ રસ્તે ચાલતાં ચાલતાં

મેળવવા સફળતા માટે ગુમાવવું પડે સઘળું જીવનમાં,


પહોંચવા મંજિલ સુધી લક્ષ્ય એક હોવું જોઈએ

દીપ બની અજવાળા પાથરવા મહેનત દિનરાત કરે.


સાથે હોય ના સૌ આગળ ચાલતાં ચાલતાં

સાથે સૌની આગળ જવાં મથવું પડે સદા એકલા,


કયાંક એમાં હાર થાય તો ક્યાંક જીત થાય

તોય હિંમત રાખી મંઝિલ માટે આગળ લડવું પડે,


શીખ મળે એમાંથી જે કદી નિરાશ થાય ના

મંઝિલ એ જ મેળવે જે ખુદથી કયારેય હારે ના.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy