STORYMIRROR

Chhaya Khatri

Children

3  

Chhaya Khatri

Children

સ્પાઈડરમેન

સ્પાઈડરમેન

1 min
184

કળયુગમાં આવ્યો એક સ્પાઈડર મેન

જે કરે એવા સારા કામ

દુઃખીને જોઈ દુઃખી થાય


જોઈ સ્પાઈડરમેનને બાળકો ખુશ થાય

સારા સાથે સારા થવાય

ને અભિમાનીને પાછા પાડે


જાદુઈ માનવી કહેવાયો સ્પાઈડર મેન

લીધો જન્મ સાધારણ ઘરમાં 

દેખાવ એનો સાધારણ


માનવાનું તો ઠીક મરા ભાઈ

સામે પણ કોઈ જોવે નઈ ને

ઝગડો કોઈ થતો હોય તો


પળવારમાં થઈ જાય ગાયબ

સારા કામથી કહેવાયો સ્પાઈડરમેન 

બાળકોમાં થઈ ગયો માનીતો  


Rate this content
Log in

Similar gujarati poem from Children