સંબંધ
સંબંધ


જરા કયાં કહેવાઈ ગયું...
સંબંધો જ બદલાઈ ગયા...
લાગણી છે એટલે કહેવાઈ ગયું....
બાકી હવે ક્યાં પહેલાં જેવી મીઠાશ જ છે...
સંબંધમાં?
જરા કયાં કહેવાઈ ગયું...
સંબંધો જ બદલાઈ ગયા...
લાગણી છે એટલે કહેવાઈ ગયું....
બાકી હવે ક્યાં પહેલાં જેવી મીઠાશ જ છે...
સંબંધમાં?