STORYMIRROR

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

સંબંધ સ્નેહનો

સંબંધ સ્નેહનો

1 min
111

પ્રેમથી સાથે આવે છે સ્નેહ,

સંબંધ તો બનાવાથી બને,


સ્નેહ જો હોય મા - દીકરીનો 

પછી ક્યાં કોઈ સંબંધ જોવો પડે છે,


 સંબંધ બનાવતા જિંદગી આખી

 જાય છે નીકળી,


સ્નેહ તો છે વ્હાલનો દરિયો

છૂપ્યો છૂપાયો રહેતો નથી,


આવો 

આપણે પણ સ્નેહનો સંબંધ

બાંધી જાણીએ,


જુએ સૌ કોઈ નર નારી 

 પ્રતીક બનીએ નારાયણનું 

ભક્તિ કરી જાણીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract