સમયની સાથે
સમયની સાથે
સમયની આ વાત છે સમયની વાત
જીવનના સંગાથે આ સમયની વાત,
રિવાજોની આ રીત છે રિવાજની રીત
જીવનના સંગે આ રિવાજની રીત,
મૌનનું આ મિત છે આ મૌનનું મિત
જીવનના સાથે આ મૌનનું મિત,
સ્વભાવનું આ સ્મિત છે આ સ્વભાવનું સ્મિત
જીવનના સહકારમાં આ સ્વભાવનું સ્મિત,
રીતના આ રંગો છે રીતના રંગો
જીવનને રંગીન બનાવતી રીતના છે રંગો.
