STORYMIRROR

Harsh Patel

Drama

5.0  

Harsh Patel

Drama

સમયને બદલાતો મે જોયો છે

સમયને બદલાતો મે જોયો છે

1 min
395


સમય ને બદલાતો મે જોયો છે,

સાથે બદલાતો આ દુનિયાનો માણસ પણ મે જોયો છે.

જે કાલે આપણા હતા એ આજે બીજાના થયા છે,

અને જીવનની કોઈ અમૂલ્ય લાગણીના ટુકડા થયા છે.


શાયદ ભૂલે છે લોકો કે આજે દિવસ છે તો રાત થવાની જ છે.

અને આજે રાત છે મારે તો દિવસ થવાનો જ છે.

સંબધોને માણસ એના જીવનનો એક મુકામ ગણે છે,

પણ એ જીવનનો મુકામ નહી એ ખુદ એક જીવન છે.


પ્રેમમા નિષ્ફળ થવાથી નથી તૂટતો માણસ ક્યારેય,

પણ તૂટે છે જ્યારે દિલની લાગણીઓ ત્યારે સાવ તૂટી જાય છે.

માણસ ના હર એક જખ્મ ભરાઇ જાય છે આજે પણ,

પણ શાયદ દિલના જખ્મ કોઈ નથી ભરી શક્તુ.


હિંમત નથી થતી એની સામે રડવાની ક્યારેય,

ક્યાંક આ આસુ ઓ ને પણ એ જુઠા ના કહી દે.

શાયદ કોઈને પરવા નથી કોઈની,

બસ ખાલી ચિંતા છે એમને એમના સપનાઓની.


સ્વાર્થી બનેલી આ દુનિયાની ભીડમાં ,

માંરે નાથી રંગાવુ એના રંગમા.

 પ્રેમ ના નામ કરતા આ ઢોંગમાં,

માંરે નાથી ફસાવુ એમેના વહેમમા.


જિંદગી કુરબાન થાય છે માત્ર આ બે શબ્દો પર,

જીવન ની અનમોલ ખુશીયો કુરબાન થાય છે એ શબ્દો પર.

આ શબ્દો પર પાણ વિશ્વાસ નથી અવતો મને, 

કરણ કે આ પ્રેમ શબ્દ જ આંશુઓનુ કારણ બને છે.


પુરા કર્યા સપના બીજાના, આપણા સપના રહ્યા આધુરા.

જીવન મા વીચારેલી હકીકત બસ કેમ બાની છે એકે સપનુ?

આદમ વિશ્વાની આ આદમ ભાવના પર પ્રહર નથી હું કરતો,

બસ વ્યર્થ બને લા એક માણસની વ્યથા હું જાહેર કરતો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama