Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsh Patel

Drama Others Children

4.0  

Harsh Patel

Drama Others Children

સ્કૂલની દીવાલો

સ્કૂલની દીવાલો

1 min
192


મારા ખૂણે ને ખાંચરે ઘણાં સપનાં પડ્યા છે, 

પણ એ સપનાંના મોલ અનમોલ છે,


એ યાદોના ખજાના ને હસી ના પીટારા,

આજ ખબર નહીં ક્યાંક ખોવાયા છે,


મે જેની યાદો સંગ્રહી છે જેના સપનાં ઘડ્યા છે, 

આજે વર્ષો પછી એ બાળકો મને મળ્યા છે, 


આજે કોઈક વકીલ છે તો કોઈક મોટો ડોક્ટર છે,

પણ યાદો બધાની એક-મેક છે, 


એ બેંચ પર લખેલા નામો અને મારા હૈયે ચિત્રેલા અલફાઝો,

આજે ફરી એક વારા ફૂલ થઈ ખીલ્યા છે, 


પૈસાની દોડમાં ને સપનાંની પહોંચમાં,

આજે કેટલાય બિચારા ક્યાંક પીસાય છે, 


એમના બચપનની યાદોને મારા હૈયાની વાતો,

આજે ફરી મૌન રહી સૌને સંભળાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama